ટીબી મુક્ત પંચાયત પહેલ અંતર્ગત ગ્રામ પંચાયત અને હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટરના સંકલનમાં રહી સઘન કામગીરી કરવા જિલ્લા વિકાસ અધિકારી નો અનુરોધ,જિલ્લા વિકાસ અધિકારી અક્ષય બુદાણીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા પંચાયતના કોન્ફરન્સ હોલ ખાતે તાજેતરમાં બોટાદ જિલ્લા આરોગ્ય વિભાગની વિવિધ કમિટીઓની સર્વગ્રાહી સમીક્ષા કરી સુચનો સાથે જરૂરી માર્ગદર્શન પુરૂં પાડ્યું હતું,બેઠકમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. જે.એસ.કનોરીયા, પ્રોગ્રામ ઓફિસર તાલુકા આરોગ્ય અધિકારી ઉપસ્થિત રહ્યાં હતાં
રીપોર્ટર: ચિંતન વાગડીયા
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947