મોડાસા માં આઝાદીકા અમૃત મહોત્સવ અનનવ્યે શહીદ વીરોને શ્રદ્ધાંજલી આપવામાં આવી હતી જેમાં રાષ્ટ્ર ના નિર્માણ માટે શપથ લેવાનો કાર્યક્રમ તેમજ મેરી માટી મેરા દેશ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ શ્રી દિનેશભાઇ પટેલ તથા મોડાસા તાલુકાના ભાજપ ના મહામંત્રી રમેશભાઈ પટેલ તથા એમ.જે.પુરોહિત તથા આર્મરર જે. ડી.પરમાર તથા અધિકારીઓ અને હોમગાર્ડના તમામ સભ્યો ની હાજરી માં આ કાર્યક્રમ યોજવામાં આવ્યો
અહેવાલ : મેહુલસિંહ પરમાર
= ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
→ વ્યવસ્થાપક (બ્લુ ક્રાઇમ ન્યુઝ)
વૉટ્સઅપ : 8401111947