વરસાદી માહોલમાં આખાં ગુજરાતમાં આંખો આવવાની બીમારી વકરી છે. આ બીમારી એટલે કન્જક્ટિવાઈટીસ. ચેપી રોગ હોવાને કારણે મોટી ઉંમરના લોકોની સાથે બાળકોમાં પણ તેનું વધુ પ્રમાણમાં જોવા મળી રહ્યું છે. જાણીતા ઓપ્થેલ્મોલોજિસ્ટ ડૉ. આશિષ ભોજકે આ ચેપી વાઇરસ અંગે A TO Z સમજણ આપી. દિવ્ય ભાસ્કરને શૅર કરેલા વીડિયોમાં તેમણે આ વાઇરસની ગંભીરતાની સાથે સાથે બીમારીના લક્ષણો અને તેનાથી બચવાના આસાન ઉપાય પણ જણાવ્યા. વીડિયો જોવા માટે ઉપરના ફોટો પર ક્લિક કરો.
Source By Divya Bhasker